હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સુરેન્દ્રનગર જિલ્લો સાફલ્યગાથા

પો.સબ.ઇન્સ.શ્રી ચોટીલા તથા સ્ટાફના માણસો મઘરીખડા કાંધાસર ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે વોચ તપાસમાં દરમ્યાન હકીકત વાળી બોલેરો કાર જી.જે.૬ સી.એમ. ૨૬૧૯ વાળી નીકળતા તેને રોકી જેની ઝડતી તપાસ કરતા તેમાથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૬૨૨ કી.રૂ.૨,૦૫,૮૦૦/- બીયર નંગ-૨૧,૬૦૦ કિ.રૂ.૨,૨૭,૪૦૦/- કાર કી.રૂ.૪,૦૦,૦૦૦ મો.ફોન-૨ કી.રૂ.૨,૦૦૦/- મળી કુલ કી.રૂ.૬,૨૮,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરી ચોટીલા પો.સ્‍ટે. પ્રોહી. મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

પો.સબ.ઇન્સ.શ્રી ચોટીલા તથા સ્ટાફના માણસો સકપર ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે મગનભાઇ ભનુભાઇ વાળાના કબ્જા ભોગવટા વળા મકાને પ્રોહી અંગે રેઇડ કરતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૫૭૨ કી.રૂ.૧,૪૭,૬૦૦/- મો.ફોન ૧ કી.રૂ.૫,૦૦/- મળી કુલ કી.રૂ.૧,૪૮,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરી ચોટીલા પો.સ્‍ટે. પ્રોહી. મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

પો.સબ.ઇન્સ.શ્રી દસાડા તથા સ્ટાફના માણસો વણોદ આલમપર રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે વોચ તપાસમાં હતા દરમ્યાન હકીકત વાળી સ્વીફટ ડીઝાયર કાર જી.જે.૧૮ બી.એ ૨૬૦૭ વાળી નીકળતા તેને રોકી જેની ઝડતી તપાસ કરતા તેમાથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૩૫૫ કી.રૂ.૧,૪૨,૦૦૦/- કાર કી.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૬,૪૨,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી દસાડા પો.સ્‍ટે. પ્રોહી. મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

પો.સબ.ઇન્સ.શ્રી પાટડી તથા સ્ટાફના માણસો પાટડી ચાર રસ્તા ઉપર વોચ તપાસમાં હતા દરમ્યાન હકીકત વાળી કાર જી.જે.૧૨ એકે ૪૦૭૩ વાળી નીકળતા તેને રોકી જેની ઝડતી તપાસ કરતા તેમાથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૧૩૯૨ કી.રૂ.૧,૩૯,૨૦૦/- કાર કી.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨,૮૯,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરી પાટડી પો.સ્‍ટે. પ્રોહી. મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

પો.સબ.ઇન્સ.શ્રી ચોટીલા તથા સ્ટાફના માણસો ત્રંબોડા ખેરાણા વિસતારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે આરોપી નારાયણભાઇ વસરામભાઇ ત.કોળી વાળાના કબ્જા ભોગવટા વાળા મકાને પ્રોહી અંગે રેઇડ કરતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૧૦૨૧૧ કી.રૂ.૩૦,૬૬,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરી ચોટીલા પો.સ્‍ટે. પ્રોહી. મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

પો.સબ.ઇન્સ.શ્રી ચોટીલા તથા સ્ટાફના માણસો ગારેડા નવા ગામ વિસતારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે આરોપી રાજાભાઇ મુળાભાઇ ભરવાડના કબ્જા ભોગવટા વાળા મકાને પ્રોહી અંગે રેઇડ કરતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૨૮૪ કી.રૂ.૭૪,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ચોટીલા પો.સ્‍ટે. પ્રોહી. મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

પો.સબ.ઇન્સ.શ્રી ચોટીલા તથા સ્ટાફના માણસો પાંચવડા ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે આરોપી સુરેસભાઇ ગભરૂભાઇ કાઠીના કબ્જા ભોગવટા વાળા મકાને પ્રોહી અંગે રેઇડ કરતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંન્ડની બોટલ નંગ ૩૦૭ કી.રૂ.૯૨,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરી ચોટીલા પો.સ્‍ટે. પ્રોહી. મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

પો.સબ.ઇન્સ.શ્રી ધ્રાંગધ્રાસીટી તથા સ્ટાફના માણસો બસ સ્ટેડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે કવાટ મોરબી રૂટની એસટી બસમાં દારૂની બોટલ સાથે આરોપી જયંતીભાઇ નરોતમભાઇ રાઠવા બેઠેલ છે. જેથી બસની ઝડતી તપાસ કરતા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ ૬૧૨ કી.રૂ.૩૩,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ધ્રાંગધ્રાસીટી પો.સ્‍ટે. પ્રોહી. મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. તથા સ્ટાફનાં માણસોએ મળેલ હકિકત આધારે દાણાવાડા ગામે જુગાર અંગે રેઇડ કરતાં આરોપી અંબારામભાઇ નાનજીભાઇ નાકીયા વિગેરે-૬ વાળાના કબ્જામાંથી રોકડા રૂ.૨૯,૯૦૦/- મો.ફો.૨ કી.રૂ.૧,૦૦૦/- મળી કુલ રૂ.૩૦,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરી, મુળી પો.સ્‍ટે. જુગારધારા  મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર કરાવી સારી કામગીરી કરેલ છે.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 08-12-2015