હું શોધું છું

હોમ  |

માહિતી કક્ષની વિગતો
Rating :  Star Star Star Star Star   

માહિતી કક્ષની વિગતો

માહિતી મેળવવા માટે નાગરીકોને ઉપલભ્ય સવલતોની વિગતો

પ્રદર્શનો

જાહેર મેળાવડાઓ, લોકમેળામાં પોલીસ તંત્ર દ્વારા પ્રદર્શનોયોજવામાં આવે છે. જેમાં લોકોને સ્પર્શતા કાયદાઓ વિશે જાગૃતિ લાવવાની પ્રવૃત્તિકરવામાં આવે છે, તેમજ જુદા જુદા વોન્ટેડ ગુન્હેગારોના ફોટાઓ જાહેર કરવામાં આવે છે.તદ゙ઉપરાંત વિવિધ પ્રકારનાં જપ્ત કરેલા હથિયારો અને દારૂગોળોલોકોની જાણકારી અર્થે મુકવામાં આવે છે.આ ઉપરાંત લોક સહયોગ દ્વારા જરૂરી માહિતીઅંગેની પુસ્તિકાઓ તૈયાર કરી લોક ઉપયોગ માટે વિતરણ કરવામાં આવે છે અને આ રીતે લોકજાગૃતિ કેળવવામાં આવે છે.

નોટીસ બોર્ડ

જિલ્લાના તમામ પો.સ્ટે./કચેરીઓમાં નોટીસ બોર્ડ રાખવામાં આવેલ છે.જેમા જાહેર જનતાને જાણકારી મળે તેવી માહિતીઓ વખતો વખત મુકવામાં આવેછે.

દસ્તાવેજોની નકલો મેળવવાની પઘ્ધતિ

જાહેર હિત જોખમાતુ ન હોય તેવા દસ્તાવેજો જેવા કે, ફરિયાદની નકલપંચનામાંની નકલ વગેરે. જાહેર જનતાને સરકારશ્રી દ્વારા ઠરાવેલ ફી લઈને જે તેપો.સ્ટે. કચેરી દ્વારા પુરી પાડવામાં આવે છે.

ઉપલભ્ય મુદ્રિત
નિયમ સંગ્રહ

ગુજરાત પોલીસ મેન્યઅલ-૧૯૭પ ભાગ-૧ થી ૩ પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે.જે ફકત ખાતાના ઉપયોગ માટે જ અને ખાનગી છે.

જાહેર તંત્રની
વેબસાઈટ

spsurendranagar.gujarat.gov.in

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ