|
કાર્યો બજાવવા માટે નકકી કરેલા ધોરણો --
સામાન્ય રીતે સરકારશ્રીનાં નીતિ નિયમો અને કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યો બજાવવાનો હોય છે. તેમછતાં, દારૂ, જુગાર જેવી અસામાજીક પ્રવૃતિઓને ડામવા માટે વારંવાર અને સતત ખાસ પ્રકારની દારૂ-જુગારની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેનાથી આવી પ્રવૃતિમાં ધણો અંકુશ આવે છે.
|
|