હું શોધું છું

હોમ  |

કલ્યાણકારી પ્રવ્રુત્તીઓ
Rating :  Star Star Star Star Star   

જીલ્‍લા પોલીસ કલ્‍યાણનિધિ ફંડની પ્રવૃત્તિઓ તથા સિધ્‍ધિઓની વિગત

  • જીલ્‍લા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ માટે દર વર્ષે એક દિવસનો પગાર વસુલ લેવામાં આવે છે. આ યોજનામાં જોડાયેલ અધિકારી/કર્મચારીઓનું અવસાન થાય તો મરણોત્તર સહાય પેટે રૂ. ૨૫,૦૦૦/- નું ચુકવણું તત્‍કાલ મરહૂમની વિધવા/બાળકોને ચુકવવામાં આવે છે
  • જીલ્‍લામાં જીલ્‍લા મથકે પોલીસ કર્મચારી તથા તેમના ફેમિલી માટે તાત્‍કાલીક સારવાર મળી રહે તે હેતુ થી ડીસ્‍પેન્‍સરી ચલાવવામાં આવે છે. જેમાં માનદ્ તબીબી અધિકારી પ્રાથમિક સારવાર આપે છે.
  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકો માટે રહેઠાણ સંકુલ નજીક લાયબ્રેરી પોલીસ હેડ કવા. ખાતે શરૂ કરવામાં આવેલ છે. જયાં નિયમીત છાપાં તથા સામાયિકો મંગાવવામાં આવે છે.
  • પોલીસ કોમ્‍યુનિટી હોલ ઉપર નવું બાંધકામ કરી પોલીસ કર્મચારીઓ માટે લગ્‍ન પ્રસંગે વરકન્‍યાને તૈયાર થવા અલાયદો રૂમ, મહેમાનો તથા જાનના ઉતારા માટે સુવિધા સાથે ચાર રૂમો તથા એક હોલ બનાવવામાં આવેલ છે.
  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકોના લગ્‍ન પ્રસંગે દૈનિક ફકત રૂ. ૧,૦૦૦/- ના સામાન્‍ય ભાડા થી તથા અન્‍ય પબ્‍લિકના માણસોના લગ્‍ન પ્રસંગે દૈનિક રૂ. ૩,૦૦૦/- ના ભાડા થી કોમ્‍યુનિટી હોલ ભાડે આપવાની સુવિધા પુરી પાડવામાં આવે છે.
  • પોલીસ હેડ કવા., સુરેન્‍દ્રનગરના પોલીસ અધિકારી તથા કર્મચારીઓના ફેમિલી તથા બાળકો માટે વેલ્‍ફર અંતર્ગત સિવણ કેન્‍દ્ર શરૂ કરવામાં આવેલ છે. જેમાં વિના મુલ્‍યે સિવણના વર્ગો શરૂ કરવામાં આવેલ છે.
  • પોલીસ હેડ કવા., સુરેન્‍દ્રનગરના પોલીસ અધિકારી તથા કર્મચારીઓના ફેમિલી તથા બાળકો માટે વેલ્‍ફર અંતર્ગત ડાન્‍સ કલાસ, મહેંદી કલાસ, કોમ્‍પ્‍યુટર કલાસ શરૂ કરવામાં આવેલ છે. જેમાં  જે તે વિભાગના નિષ્‍ણાતો રોકી વિના મુલ્‍યે કલાસીસ ચાલુ કરવામાં આવેલ છે.
  • પોલીસ અધિકારી તથા કર્મચારીઓના બાળકો માટે પોલીસ હેડ કવા. ખાતે વેલ્‍ફર અંતર્ગત બાલમંદિર શરૂ કરવામાં આવેલ છે.
  • પોલીસ હેડ કવા. ખાતે ધોરણ ૮ થી ૧૧ ના વિધાર્થીઓ માટે અંગ્રેજી અને ગણિતના વિષયો શીખવવા માટે કોચિંગ કલાસ શરૂ કરવામાં આવેલ છે.
  • પોલીસ હેડ કવા. અને પોલીસ સ્‍ટેશનો ખાતે પોલીસ અધિકારી/કર્મચારીઓ અને તેમના પરીવારજનોની શારીરિક તંદુરસ્‍તીની જાળવણી અને સુધારણા માટે સ્‍વૈ. સંસ્‍થાની મદદ થી અવાર-નવાર તપાસણી કેમ્‍પોનું આયોજન કરવામાં આવે છે. અને સારવાર માટે વેલ્‍ફર માંથી નાણાંકીય સહાય પણ પુરી પાડવામાં આવે છે.
  • પોલીસ કર્મચારીઓ માટે રીક્રીએશન રૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. જેમાં ઇન્‍ડોર ગેમ્‍સના સાધનો તથા કલર ટી.વી. સેટ રાખવામાં આવે છે.
  • પોલીસ અધિકારી/કર્મચારીઓ અને તેમના બાળકો માટે પોલીસ હેડ કવા. ખાતે સ્‍પોટર્સ કોમ્‍પ્‍લેક્ષ ઉભુ કરવામાં આવેલ છે
  • પોલીસ અધિકારી/કર્મચારીઓ અને તેમના બાળકો માટે પોલીસ હેડ કવા. ખાતે જિમ્‍નેશ્‍યમ ઉભુ કરવામાં આવેલ છે.
  • પોલીસ હેડ કવાટર્સ ખાતે એ.ટી.એમ. ની સુવિધા ઉભી કરવામાં આવેલ છે
  • પોલીસ અધિકારી/કર્મચારીઓ અને તેમના બાળકો માટે પોલીસ હેડ કવા. ખાતે લોન ટેનિસ ગ્રાઉન્‍ડ ઉભુ કરવામાં આવેલ છે.

પોલીસ અધિકાર/કર્મચારીઓને કોમ્‍પ્‍યુટર ખરીદ કરવા માટે વેલ્‍ફર અંતર્ગત રૂ. ૨૦,૦૦૦/- ની લોન આપવમાં આવે છે

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 01-07-2012