અત્રેના જિલ્લામાં ૨૨ પોલીસ સ્ટેશન અને ૧ મહીલા પોલીસ સ્ટેશન, તથા ૧૭ આઉટ પોસ્ટ તથા ૩ ડીવીઝન તથા ૪ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરીઓ આવેલ છે. ઉપરાંત ૧૧ ચોકી તથા જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તથા પોલીસ હેડ કવા. આવેલ છે. જિલ્લામાં પોલીસ અધિક્ષકથી લઇ વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ ફરજ બજાવે છે. જિલ્લામાં કુલ-૧૮૫૪ મંજુર મહેકમ છે. જેમાં તમામ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં પોલીસ અધિકારીશ્રી/ કર્મચારીશ્રીઓના પગાર ભથ્થાઓ, પોલીસ વાહનોના ખર્ચ, કચેરી ખર્ચ તથા અન્ય ખર્ચને લગતા વાર્ષિક અંદાજો નક્કી કરી ખર્ચ કરવામાં આવે છે.
અંદાજીત ખર્ચની વિગત નીચે મુજબ છે.
ક્રમ
|
વર્ષ
|
અંદાજીત ખર્ચ રૂપિયામાં
|
૧
|
અંદાજપત્ર સને ૨૦૦૮-૨૦૦૯
|
રૂા.૧૮,૦૩,૧૮,૦૦૦/-
|
૨
|
અંદાજપત્ર સને ૨૦૦૯-૨૦૧૦
|
રૂા.૨૦,૭૫,૫૨,૦૦૦/-
|
૩
|
અંદાજપત્ર સને ૨૦૧૦-૨૦૧૧
|
રૂા.૨૮,૦૩,૭૨,૦૦૦/-
|
૪
|
અંદાજપત્ર સને ૨૦૧૧-૨૦૧૨
|
રૂા.૩૨,૯૯,૨૪,૦૦૦/-
|
૫
|
અંદાજપત્ર સને ૨૦૧૨-૨૦૧૩
|
રૂા.૩૮,૧૪,૬૦,૦૦૦/-
|
૬
|
અંદાજપત્ર સને ૨૦૧૩-૨૦૧૪
|
રૂા.૪૦,૯૪,૫૬,૦૦૦/-
|
૭
|
અંદાજપત્ર સને ૨૦૧૪-૨૦૧૫
|
રૂા.૪૫,૨૬,૪૭,૦૦૦/-
|
૮
|
અંદાજપત્ર સને ૨૦૧૫-૨૦૧૬
|
રૂા.૫૦,૪૩,૧૯,૦૦૦/-
|
૯
|
અંદાજપત્ર સને ૨૦૧૬-૨૦૧૭
|
રૂા.૫૩,૨૪,૯૫,૦૦૦/-
|
૧૦
|
અંદાજપત્ર સને ૨૦૧૭-૨૦૧૮
|
રૂા.૬૩,૯૫,૪૨,૦૦૦/-
|
૧૧
|
અંદાજપત્ર સને ૨૦૧૮-૨૦૧૯
|
રૂા.૬૭,૮૮,૨૬,૦૦૦/-
|
૧૨
|
અંદાજપત્ર સને ૨૦૧૯-૨૦૨૦
|
રૂા.૮૪,૮૩,૭૭,૦૦૦/-
|
૧૩
|
અંદાજપત્ર સને ૨૦૨૦-૨૦૨૧
|
રૂા.૭૯,૫૩,૧૩,૦૦૦/-
|
૧૪
|
અંદાજપત્ર સને ૨૦૨૧-૨૦૨૨
|
રૂા.૯૪,૯૭,૫૬,૦૦૦/-
|
૧૫
|
અંદાજપત્ર સને ૨૦૨૨-૨૦૨૩
|
રૂા.૧,૦૦,૦૦,૦૦,૯૨૫/-
|
૧૬
|
અંદાજપત્ર સને ૨૦૨૩-૨૦૨૪
|
રૂા.૧,૧૮,૪૮,૧૯,૦૦૦/-
|
જિલ્લાના અંદાજો મુજબ અંદાજ નક્કી કરી તે પ્રમાણે જિલ્લાનું વાર્ષિક ખર્ચ કરવામાં આવે છે.
|