હું શોધું છું

હોમ  |

ગુન્હા અટકાયત
Rating :  Star Star Star Star Star   

અત્રેનાં જીલ્‍લામાં બનતા શરીર સંબંધી તથા મિલ્‍કત સંબંધી ગુન્‍હોઓ અટકે તે અંગે જીલ્‍લામાં નીચે જણોલ વિગતે અટકાયતી પગલાના કેસો કરવામાં આવેલ છે.

ક્રમ હેડ ૨૦૦૯ ૨૦૧૦ તા. ૦૧/૦૧/૨૦૧૧ થી ૩૧/૦૫/૨૦૧૧ તા. ૦૧/૦૧/૨૦૧૦ થી ૩૧/૦૫/૨૦૧૦
સીઆરપીસી ક. ૧૦૭ ૬૫૭૫ ૪૮૭૧ ૧૮૯૬ ૧૮૮૮
સીઆરપીસી ક. ૧૦૯ ૧૮૬ ૧૦૦ ૩૬ ૧૮
સીઆરપીસી ક. ૧૧૦ ૬૮૪૦ ૨૫૫૨ ૧૭૪ ૩૪૯
બી.પી. એકટ ૫૬-૫૭ ૮૧ ૪૫ ૧૨
બી.પી. એકટ ૧૨૨ ૧૬૩ ૭૬ ૧૨ ૩૫
બી.પી. એકટ ૧૨૪ ૩૭ ૨૪
પાસા એકટ ૧૯૮૫ ૩૮
પ્રોહી. કલમ ૯૩ ૬૨૬ ૨૭૪ ૭૨ ૬૧
ટોટલ ૧૪૫૪૬ ૭૯૫૧ ૨૨૦૫ ૨૩૭૯

ઉપરાંત રોડ અકસ્‍માતના ગુન્‍હાઓ અટકે તે માટે જીલ્‍લામાં અવારનવાર ટ્રાફીક ડ્રાઇવો રાખી એમ.વી. એકટ હેઠળ ફરીયાદો મુકવામાં આવે છે અને એન.સી. ફરીયાદો પણ મુકી દંડ વસુલ કરવામાં આવે છે.

વેટર્નરી હોસ્‍પીટલ, હાઇવે અકસ્‍માત

અત્રેના જીલ્‍લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર ૮એ ઉપર લીંબડી ટીએપી ખાતે પોલી એમ્‍બ્‍યુલન્‍સ ૨૪ કલાક માટે રાખવામાં આવેલ છે અને રોડ અકસ્‍માત બને અને તુરત જ સ્‍થાનીક જગ્‍યાએ પહોંચી ઇજા પામનાર ને ઇજા પામનારને પ્રાથમીક સારવાર આપી નજીકની હોસ્‍પીટલમાં સારવાર તુરત જ મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જીલ્‍લામાં પસાર થતાં નેશનલ હાઇવે ૮એ ઉપર ૨ હાઇવે મોબાઇલો ૨૪ કલાક ફરતી રહે તે રીતે ચાલુ કરવામાં આવેલ છે. આ બન્‍ને હાઇવે મોબાઇલો મારફતે ફકત ૧૦૮ ને લગતી ઇમરજન્‍સી સેવા જ લેવામાં આવે છે. આ બન્‍ને હાઇવે મોબાઇલોમાં પ્રાથમીક સુવિધાને પુરી પાડી શકાય તેવા તમામ સધનો રાખવામાં આવે છે. તેમજ બન્‍ને હાઇવે મોબાઇલોમાં વાયરલેસ તથા મોબાઇલ ફોન ની સુવિધાઓ આપવામાં આવેલ છે. બન્‍ને હાઇવે મોબાઇલો ને જીપીએસ સીસ્‍ટમ સુવિધા થી સજ્જ કરવામાં આવેલ છે.

તેમજ જયારે રોડ ઉપર અકસ્‍માત થવાની ટ્રાફીક જામ થાય કે ટ્રાફીકને અટચણરૂપ વાહનો રોડ ઉપર હોય ત્‍યારે જીલ્‍લામાં સાયલા ટીએપી ખાતે ૨૪ કલાક ક્રેઇન રાખવામાં આવેલ છે. તેના દ્રારા અકસ્‍માત થયાની જાણ થતા જ તુરત જ સ્‍થાનિક જગ્‍યાએ જઇ વાહનો રોડ પર થી હટાવી ટ્રાફીક કલીયર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

વુધ્ધ નાગરીકો

અત્રેના જીલ્‍લામાં ૬૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃધ્‍ધ નાગરીકો અંગેની હકીકત એકત્રિત કરી એક રજીસ્‍ટરમાં નોંધ કરવામાં આવે છે. તેમજ દરેક પોલીસ સ્‍ટેશનના અમલદારો દ્રારા આવા નાગરીકોને અવારનવાર મળી તેઓને કોઇ મુશ્‍કેલી હોય તો તે જાણી યોગ્‍ય કાર્યવાહીઓ કરવામાં આવે છે અને તેઓને સંપૂર્ણ રક્ષણ મળી રહે તેવી વ્‍યવસ્‍થા કરવા દરેક પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.

મહીલા અત્‍યાચાર

અત્રેના જીલ્‍લામાં મહીલાઓ ઉપર થતાં અત્‍યાચાર અંગેના કેસો અંગે અલાયદી મહીલા સેલની રચના કરવામાં આવેલ છે. આ સેલ દ્રારા મહીલાઓની અરજીઓ, મુશ્‍કેલીઓ અંગે તેમને યોગ્‍ય રીતે સાંભળી તેઓને યોગ્‍ય રીતે મદદ મળી રહે. તે અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઉપરાંત અત્રેના જીલ્‍લામાં ’’ફ્રેન્‍ડર્સ ઓફ પોલીસ’’ શીર્ષક હેઠળ મહીલા પોલીસ મીત્રોની રચના કરવામાં આવેલ છે. જે જીલ્‍લાના જુદા-જુદા સામાજીક વિભાગોમાંથી યોગ્‍ય ઉમેદવાર ને સ્‍વૈચ્‍છીક ભરતી કરી માનદ સેવા તરીકે નીમણુંક આપી આ મહીલા પોલીસ મીત્રો ની રચના કરવામાં આવેલ છે. જેઓનું કામ સમાજમાં મહીલા ઉપર થતાં અત્‍યાચાર કે મહીલાની કોઇપણ પ્રકારની ફરીયાદ સાંભળી તેના યોગ્‍ય નીકાલ માટે કાર્યવાહી કરવાનું છે. આ માટે તેઓની તાલીમ અને સેમીનારોનું વારંવાર આયોજન પણ કરવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 09-06-2011