|
{અ} સુરેન્દ્રનગર જિલ્લા ખાતે પોલીસ વિભાગના રહેણાંક-બિનરહેણાંકના ઉપયોગ થઇ શકે તેવા ઉપલબ્ધ મકાનો અને
ભવિષ્યની જરુરીયાત માટે નવા બનાવવાના મકાનોના આયોજન અંગેની વિગતો
(૧)--રહેણાંકના સરકારી આવાસો—(ક) ઉપલબ્ધ આવાસો (ખ) હવે નવા બાંધવાના આવાસો
ક્રમ
|
સ્થળ
|
વિગત
|
(ક)હાલ ઉપલબ્ધ રહેવા લાયક રહેણાંકના આવાસો સંખ્યા-બાંધકામનુ વર્ષ
(ખ)નવા બાંધકામોની રાજ્યની(વર્ષ ૨૦૧૩-૧૪ થી ૨૦૧૮-૧૯) પ્રાયો.મા સમાવેશ કરાયેલ પૈકીના
ગુ.રા.પો.આ.નિગમ ધ્વારા હવે નવા બાંધવાના આવાસોની સંખ્યા
|
એએસઆઇ થી લોકરક્ષક
|
પોસઇ
|
પો.ઇ.
|
ના.પો.અધી.શ્રી
|
પો.અધી.શ્રી
|
કુલ
|
૧
|
પો.હેડ કવા.સુ.ન.
|
(ક)ઉપલબ્ધ
|
૧૨૦-૨૦૧૦
૦૭૨-૨૦૧૨
|
૦૨-૧૯૬૧
૦૯-૧૯૯૩
૦૩-૨૦૧૨
|
૦૩-૧૯૯૩
૦૧-૨૦૧૨
|
-
|
-
|
૨૧૦
|
(ખ)નવા બાંધવાના
|
૨૫૧
|
૩૭
|
૩
|
૩
|
૧
|
૨૯૫
|
૨
|
પો.હેડ કવા.૬૧ કવા.
|
(ક)ઉપલબ્ધ
|
૬૧-૧૯૭૯
|
-
|
-
|
-
|
-
|
૬૧
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૩
|
માઉન્ટેડ સુ.ન.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૩૨
|
-
|
-
|
-
|
-
|
૩૨
|
૪
|
સુ.નગરસીટી એ પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૭૨-૨૦૧૬
|
-
|
-
|
-
|
-
|
૭૨
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૫
|
જો.નગર પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૩૯
|
૧
|
-
|
-
|
-
|
૪૦
|
૬
|
રામપરા આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
--
|
-
|
૨
|
૭
|
મુળી પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૨૪-૨૦૧૧
|
-
|
-
|
-
|
-
|
૨૪
|
(ખ)નવા બાંધવાના
|
૨૩
|
૧
|
-
|
-
|
-
|
૨૪
|
૮
|
સરા આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૯
|
વઢવાણ પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૩૬-૨૦૧૦
|
-
|
-
|
-
|
-
|
૩૬
|
(ખ)નવા બાંધવાના
|
૧૦૭
|
૨
|
-
|
-
|
-
|
૧૦૯
|
૧૦
|
લખતર પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૩૮-૨૦૦૪
|
૧-૨૦૦૪
|
-
|
-
|
-
|
૩૯
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૧૧
|
તલસાણા આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૧૨
|
વિઠલગઢ આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૧૩
|
પાણશીણા પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૨૪-૨૦૧૭
|
૧-૨૦૧૭
|
-
|
-
|
-
|
૨૫
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૧૪
|
રાણાગઢ આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૧૫
|
લીંબડી પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૨૪-૨૦૦૩
૪૮-૨૦૧૧
|
૨-૨૦૦૩
|
-
|
૧-૨૦૦૩
|
-
|
૭૫
|
(ખ)નવા બાંધવાના
|
૪
|
-
|
૧
|
-
|
-
|
૫
|
૧૬
|
ચુડા પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૩૬-૨૦૧૦
|
૧-૨૦૧૦
|
-
|
-
|
-
|
૩૭
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૧૭
|
જોબાળા આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૧૮
|
સાયલા પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૧૨-૧૯૯૮
૧૨-૨૦૧૦
|
-
|
-
|
-
|
-
|
૨૪
|
(ખ)નવા બાંધવાના
|
૨૮
|
૧
|
-
|
-
|
-
|
૨૯
|
૧૯
|
સુદામડા આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૨૦
|
નોલી આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૨૧
|
ધાંધલપુર આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૨૨
|
ચોટીલા પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૨૪-૨૦૧૫
|
-
|
-
|
-
|
-
|
૨૪
|
(ખ)નવા બાંધવાના
|
૩૭
|
૩
|
૧
|
૧
|
-
|
૪૨
|
૨૩
|
આણંદપુર આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૩
|
-
|
-
|
-
|
-
|
૩
|
૨૪
|
થાનગઢ પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૨૪-૨૦૧૭
|
-
|
૧-૨૦૧૭
|
-
|
-
|
૨૫
|
(ખ)નવા બાંધવાના
|
૧૦
|
-
|
-
|
-
|
-
|
૧૦
|
૨૫
|
તરણેતર આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૪
|
-
|
|
-
|
-
|
૪
|
૨૬
|
ધ્રાંગધ્રા તાલુકા પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૨૪-૨૦૧૦
|
૩-૨૦૧૦
|
-
|
-
|
-
|
૨૭
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૨૭
|
રાજસીતાપુર આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૩
|
-
|
-
|
-
|
-
|
૩
|
૨૮
|
કોંઢ આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૨૯
|
નિમકનગર આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૩૦
|
ધ્રાંગધ્રાસીટી પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૨૪-૨૦૦૧
|
-
|
૨-૨૦૦૧
|
૧-૨૦૦૧
|
-
|
૨૭
|
(ખ)નવા બાંધવાના
|
૮૪
|
૧
|
-
|
-
|
-
|
૮૫
|
૩૧
|
ઝીંઝુવાડા પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૧૬-૨૦૦૩
|
૧-૨૦૦૩
|
-
|
-
|
-
|
૧૭
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૩૨
|
આદરીયાણા પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૩૩
|
દસાડા પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૨૪-૨૦૦૩
|
૧-૨૦૦૩
|
-
|
-
|
-
|
૨૫
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૩૪
|
વણોદ આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૨
|
-
|
-
|
-
|
-
|
૨
|
૩૫
|
વધાડા આ.પો.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
૩૬
|
પાટડી પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
૩૬-૨૦૦૫
|
૧-૨૦૦૫
|
-
|
-
|
-
|
૩૭
|
(ખ)નવા બાંધવાના
|
૧૭
|
૧
|
-
|
૧
|
-
|
૧૯
|
૩૭
|
માલવણ ખાતે બજાણા પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૪૮
|
૧
|
-
|
-
|
-
|
૪૯
|
૩૮
|
બામણબોર પો.લા.
|
(ક)ઉપલબ્ધ
|
-
|
-
|
-
|
-
|
-
|
-
|
(ખ)નવા બાંધવાના
|
૪૮
|
૧
|
|
-
|
-
|
૪૯
|
કુલ
|
(ક)ઉપલબ્ધ
|
૭૫૧
|
૨૫
|
૭
|
૨
|
૦
|
૭૮૫
|
(ખ)નવા બાંધવાના
|
૭૬૨
|
૪૯
|
૫
|
૫
|
૧
|
૮૨૨
|
ઉપરોક્ત સિવાય સુરેન્દ્રનગર જિલ્લા ખાતે કંડમ-જર્જરીત પો.કર્મ.ઓના-૪૦૬+પો.સ.ઇ.શ્રીના-૯+પો.ઇન્સ.ના-૧+ના.પો.અધી.શ્રીઓના-૨+પો.અધીક્ષકશ્રીના-૧= કુલ ૪૧૯ સરકારી આવાસો ઉપલબ્ધ છે તે ગુ.રા.પો.આ.નિગમ ધ્વારા તોડી પાડવા માટે વહીવટી પ્રક્રિયા ચાલુ છે.
(૨)--બિનરહેણાંકના મકાનો—
(ક)--પો.સ્ટે.-કચેરી-શાખાઓ માટે હાલ ઉપલબ્ધ બિનરહેણાંકના મકાનો--
ક્ર
મ
|
વિગત
|
હાલ નવા સારા મકાનમા કાર્યરત નુ નામ-બાંધકામનુ વર્ષ
|
હાલ બિનરહેણાંકના કંડમ-જર્જરીત કે રહેણાંકના કવા.મા કાર્યરત
|
હાલ ભાડાના મકાનમા કાર્યરત
|
હાલ પ્રિફેબ્રિકેટ મકાનમા કાર્યરત
|
પો.ખાતાની અન્યકચેરીના બિલ્ડીંગમા કાર્યરત
|
૧
|
૨
|
૩
|
૪
|
૫
|
૬
|
૭
|
૧
|
પો.અધી.શ્રી ની કચેરી અને શાખાઓ
|
૨
પો.અધી.શ્રીની કચેરી-૨૦૦૫
એલસીબી-
|
૨૩
રીપોસઇ કચેરી ,એમટી,માઉન્ટેડ,ડોગ સ્કોડ,બેન્ડયુનિટ,એસઓજી,વાયરલેશ, એમઓબી,જીઆરડી,બીડીડીએસ, ક્યુઆરટી, પેરોલ સ્કોડ,ક્લો.સ્ટોર, ફીંગરપ્રિન્ટ,એફએસએલ, આર્મરર, દરજી-મોચી,પોલીસમેશ, સીપીસી કેન્ટીન,પો.ડીસ્પેન્સરી,પો.શ.મંડળી, સીઆઇડી ક્રાઇમ, સીઆઇડી આઇબી
|
-
|
-
|
૧
મેગ્જીનરુમ
|
૨
|
ના.પો.અધી.શ્રીની કચેરીઓ
|
૨
વિપોઅધિ.શ્રી ધ્રાંગધ્રા-૨૦૧૧, લીંબડી-૨૦૧૦
|
૧
વિ.પો.અધિ.શ્રી સુ.નગર
વિપોઅધી.કચેરી ધ્રાંગધ્રા નુ જુનુ બિલ્ડીંગ રેકર્ડ વિ.ઉપયોગમા રાખેલ છે.)
|
-
|
-
|
૨
નાપોઅધી.શ્રી મુ.મથક, એસસીએસટી
|
૩
|
સીપીઆઇ કચેરીઓ
|
૨
ધ્રાંગધ્રા-૨૦૧૧,
લીંબડી-૨૦૧૦
|
૧ સુ.નગર
(સીપીઆઇકચેરી ધ્રાંગધ્રા નુ જુનુ બિલ્ડીંગ રેકર્ડ વિ. ઉપયોગમા રાખેલ છે.)
|
-
|
-
|
૧
ચોટીલા
|
૪
|
પોલીસ સ્ટેશન
|
૧૪
જો.નગર-૨૦૦૩,
મુળી-૨૦૧૨,
લખતર-૨૦૦૮,
પાણશીણા-૨૦૧૫
લીંબડી-૨૦૧૦,
ચુડા-૨૦૧૫,
સાયલા-૨૦૧૦,
ચોટીલા-૨૦૧૫,
થાનગઢ-૨૦૧૫,
ધ્રા.તાલુકા-૨૦૦૯,
ધ્રા.સીટી-૨૦૧૧,
પાટડી-૨૦૦૭,
દસાડા-૨૦૦૩,
ઝીંઝુવાડા-૨૦૦૩
|
૩
સુ.ન.સીટી એ,
વઢવાણ,
સુ.ન. મહિલા પો.સ્ટે.+મહિલા યુનિટ
(મુળી- પાણશીણા- લીંબડી-ચુડા-ચોટીલા- થાનગઢ વિગેરે કુલ-૬ પો.સ્ટે.માટેના નવા બિલ્ડીંગો બની જતા ત્યાં હયાત જુના પો.સ્ટે. વાળા બિલ્ડીંગો રેકર્ડ-મુદામાલ રાખવા તે ૬ જુના બિલ્ડીંગો ઉપયોગમારાખેલ છે.)
|
૨
સુ.સીટી બી
(માસીક રુ.૨૫૦૦૦/-ભાડાથી)
બજાણા
(વગરભાડે માલવણ ખાતે R&B Store બિલ્ડીંગમા)
|
-
|
૧
બામણબોર
(આ.પો.વાળા મકાનમા)
|
૫
|
આઉટ પોસ્ટ
|
૧
વઘાડા
(ડોનરશીપથી મેળવેલ ૧ રુમમા)
|
૬
સુદામડા, નોલી, ધાંધલપુર,
આણંદપુર,રાજસીતાપુર, કોંઢ
|
૪
સરા(મા.રુ.૧૫ ભાડામા)
નિમકનગર (મા.રુ.૧૦૦ ભાડે)
રાણાગઢ
(આ.પો.વગરભાડાના મકાનમા),
તરણેતર (વગર ભાડાના મકાનમા)
|
૪
રામપરા,
તલસાણા,
વિઠલગઢ,
આદરીયાણા
|
૨
વણોદ,
જોબાળા,
(હાલ બન્ને આ.પો. મકાના અભાવે સબંધિત પો.સ્ટે.ખાતે કાર્યરત છે.)
|
૬
|
પોલીસ ચોકીઓ
|
૨
સુ.ન.કોલેજ પો.ચોકી-(ડોનરશીપથી ૨૦૧૪ તેમા હાલ ટ્રાફીકકચેરી કાર્યરત)
ને.હા.ઉપર શાપર-(ડોનરશીપથી ૨૦૧૨
|
-
|
૭
સુ.ન.આંબેડકર ચોકી (મા.રુ.૩૩૬ભાડે)
ધ્રાંગધ્રા શક્તિગેટ (મા.રુ.૧૫ભાડે)
થાન કાળેશ્વર (વ.ભાડે)
લીંબડીગ્રીનચોક (વ.ભાડે)
જો.નગર બજાર (વ.ભાડે)
વઢવાણ ધોળીપોળ (વ.ભાડે)
સુ.ન.જનરલ હોસ્પી.ચોકી (હોસ્પીટલમા વ.ભાડે)
|
-
|
-
|
૭
|
અન્ય
|
૪
પો.હેડ કવા. સુ.નગર ખાતે કોમ્યુ.હોલ-૧૯૯૩,
પો.બેરેક-૨૦૦૪,
ડીટીસી-૨૦૦૩,
સાયલા ટીએપી
|
૧
ઝીંઝુડાહીલ વાયરલેશ રીપીટર સ્ટેશન
|
-
|
-
|
-
|
કુલ
|
૨૭
|
૩૫
|
૧૩
|
૪
|
૭
|
(ખ) - પો.સ્ટે.-કચેરી-શાખાઓ માટે ભવિષ્યે નવા બનાવવાના બિનરહેણાંકના મકાનો
ક્ર
મ
|
વિગત
|
રાજ્યની નવા બાંધકામની(વર્ષ૨૦૧૨-૧૩ થી ૨૦૧૮-૧૯) પ્રાયો.મા સમાવેશ કરાયેલા ગુ.રા.પો.આવાસ નિ.લિ.ધ્વારા હવે શરુ થનાર નવા બાંધકામ
|
હવે પછીની રાજ્યના નવા બાંધકામની પ્રાયોરીટીમા સમાવેશ કરાવવાના મકાન /અન્ય વિગત
|
૧
|
૨
|
૩
|
૪
|
૧
|
પો.અધી.શ્રીની કચેરી અને શાખાઓ
|
૨૬
(ક)હેડ કવા. ખાતે એમટી સેક્શન
(ખ)માઉન્ટેડ યુનિટ અને ડોગ સ્કોડ
(ગ) હેડ કવા. ખાતે મેગ્જીનરુમ
(ઘ) હેડ કવા. ખાતે સીસીટીવી મોનીટરીંગ
કન્ટ્રોલરુમ (આ બાંધકામ જાન્યુ./૧૮થી શરુ)
(ગ)રીપોસઇ કચેરી,બેન્ડ યુનિટ, એસઓજી,
વાયરલેશ,એમઓબી,જીઆરડી,બીડીડીએસ,ક્યુઆરટી, પેરોલસ્કોડ,ક્લો.સ્ટોર,ફીંગરપ્રિન્ટ,એફએસએલ,આર્મરર, દરજી-મોચીશોપ,પો.ડીસ્પેન્સરી,સીપીસીકેન્ટીન,પો.શ. મંડળી,સીઆઇડી ક્રાઇમ,સીઆઇડી ઇન્ટે., પોસઇ ટ્રાફીક
|
-
(કો.નં.૩ મા દર્શાવેલ ક્રમ-૧(ઘ)+ ક્રમ-૨(ક)+ ક્રમ-૩ વિગેરે માટે પો.હેડ કવા.સુ.નગર ખાતે (G+2) બાંધકામનુ મોટુ-૧ બિલ્ડીંગ બનાવવા રાજ્યની પ્રાયો.મા સમાવેશ થયેલ છે. તે બાંધકામ ગુ.રા.પો.આ.નિ.લિ. ધ્વારા થનાર છે.)
|
૨
|
ના.પો.અધી.શ્રીની કચેરીઓ
|
૫
(ક)વિપોઅધિશ્રીસુ.નગર,મુ.મથક,એસસીએસટી
(ખ) વિ.પો.અધિ.શ્રી ચોટીલા-પાટડી
|
-
|
૩
|
સીપીઆઇ કચેરીઓ
|
૧
સુ.નગર
|
-
|
૪
|
પોલીસ સ્ટેશન
|
૧૪
સુ.ન.સીટી એ નવુ બાંધકામ(અર્બન ટાઇપ),
સુ.ન.સીટી બી નવુ બાંધકામ(અર્બન ટાઇપ),
સુ.ન.મહિલા નવુ બાંધકામ (અર્બન ટાઇપ),
વઢવાણ નવુ બાંધકામ (અર્બન ટાઇપ),
બામણબોર નવુ બાંધકામ
બજાણા નવુ બાંધકામ
-હયાત ૦૮ પો.સ્ટે.બિલ્ડીંગ (જો.નગર-લખતર-લીંબડી- સાયલા-ધ્રા.તાલુકા-પાટડી-દસાડા) ના હાલ ખુલ્લા ધાબા જેટલુ ફસ્ટફ્લોરનુ નવુ બાંધકામ
|
-
|
૫
|
આઉટ પોસ્ટ
|
૧૫
સુદામડા,નોલી,ધાંધલપુર,આણંદપુર,રાજસીતાપુર ,કોંઢ,આદરીયાણા,વણોદ,રાણાગઢ,જોબાળા, રામપરા,તલસાણા,વિઠલગઢ,તરણેતર, સરા
|
૨
વધાડા આ.પો..માટે જમીન માંગણીની કલે.શ્રીને મોકલેલ દરખાસ્ત મુજબ જમીન મળ્યેથી આ.પો.નુ બાંધકામ કરાવવા આગળની કાર્યવાહી થનાર છે. નિમકનગર આ.પો.નુ બિલ્ડીંગ ડોનરશીપથી ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી ચાલુ છે..
|
૬
|
પોલીસ ચોકીઓ
|
૨
ને.હા.ઉપર ડોળીયા બાઉન્ડ્રી,
સુ.ન.હોટલ શિવ સામે બી ડીવી.ચોકી
|
થાનગઢ કાળેશ્વર ,લીંબડી ગ્રીનચોક, જો.નગર બજાર, વઢવાણ ધોળીપોળ, સુ.ન.આંબેડકર ચોકી વિગેરે ૫ ચોકીઓ સબંધિત નગરપાલિકાની માલિકીના મકાનમા કાર્યરત છે. આ ૫ મકાનોની પ્રોપર્ટી પો.ખાતાના નામે કરાવી આપવા અત્રેથી કલે.શ્રી સુ.નગર નાઓને દરખાસ્ત કરેલ છે.
|
૭
|
અન્ય
|
૪
પોલીસ મેશ,ધ્રાંગધ્રા બેરેક,ફાયરીંગબટ,
ઝીંઝુડાહીલ વાયરલેશ રીપીટર સ્ટે.
|
૧
ચોટીલા ખાતે પોલીસ બેરેકનુ બાંધકામ લોક ભાગીદારીથી ઉપલબ્ધ કરાવવાની કાર્યવાહી ચાલુ છે.
|
કુલ
|
૬૭
|
૩
|
{બ}—અન્ય ઉપલબ્ધ સુવિધાઓ અને ભવિષ્યનુ આયોજન —
(૧)પોલીસ વિભાગની કચેરીઓ,સરકારી આવાસોમા વીજ પાવર+વીજળી બીલમા બચત માટે એલ.ઇ.ડી. લેમ્પસ --
સુરેન્દ્રનગર જિલ્લા ખાતે અત્રે તાબાની પોલીસ વિભાગની તમામ કચેરીઓ-શાખાઓ-પોલીસ સ્ટેશન-આઉટ પોસ્ટ-ચોકીઓ –બિનરહેણાંકના ઉપયોગ હેઠળના તમામ બિલ્ડીંગો વિગેરેમા કે જેના વીજળી વપરાશના બીલો સરકારશ્રીએ ચુકવવાના થાય છે. તેવા દરેક સ્થળોએ વીજ પાવર +વીજળી બીલમા બચત થઇ શકે તેવા કુલ-૧૮૪૪ નંગ એઇ.ઇ.ડી. બલ્બ પીજીવીસીએલ પાસેથી માહે ઓગષ્ટ/૨૦૧૬ મા મેળવીને તેનો ઉપયોગ શરુ કરાયેલ છે.
(૨) નાગરીકોની સુવિધા માટે જીલ્લા પોલીસ કન્ટ્રોલરુમ સુરેન્દ્રનગર ખાતે હેલ્પ લાઇનો ની સુવિધા--
હે.લા. નંબર ૧૦૯૦ – ક્રાઇમ સ્ટોપર સેલ (ટે.નં. ૦૨૭૫૨-૨૮૫૧૧૧ ઉપર કાર્યરત)
હે.લા. નંબર ૧૦૯૧ – વુમન ક્રાઇસીસ રીસ્પોન્સ સેન્ટર (ટે.નં. ૦૨૭૫૨-૨૮૩૨૨૨ ઉપર કાર્યરત)
હે.લા. નંબર ૧૦૯૫ – ટ્રાફીક હેલ્પ લાઇન (ટે.નં. ૦૨૭૫૨-૨૮૩૩૩૪ ઉપર કાર્યરત)
હે.લા. નંબર ૧૦૯૮ – ચીલ્ડ્રન ઇન ડીફીકલ્ટ સીચ્યુએશન(ટે.નં.૦૨૭૫૨-૨૮૪૩૩૫ ઉપર કાર્યરત)
હે.લા. નંબર ૧૦૯૬ – સીનીયર સીટીજન હેલ્પ લાઇન (ટે.નં. ૦૨૭૫૨-૨૮૫૩૩૬ ઉપર કાર્યરત)
હે.લા. નંબર ૧૦૦ – ઇમજન્સી હેલ્પલાઇન (ટે.નં. ૦૨૭૫૨-૨૮૨૯૦૩/૨૮૩૦૧૧ ઉપર કાર્યરત)
(૩) નાગરીકોની સુવિધા+પોલીસ ની કામગીરીમા નાગરીકોની મદદ માટે ,,સુરેન્દ્રનગર સેતુ,, એપ્લીકેશન—
સુરક્ષા સેતુ સોસાયટી, સુરેન્દ્રનગર અંતર્ગત સુરેન્દ્રનગર પોલીસ ધ્વારા નાગરીકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટાડવા,પોલીસ સાચા અર્થમાં લોકોના મિત્ર હોવાનો વિશ્વાસ ઉભો કરાવવા ,,સુરેન્દ્રનગર સેતુ,, મુજબની મોબાઇલ એપ્લીકેશન(એપ) ઓગષ્ટ/૨૦૧૬ થી શરુ કરાવેલ છે. Surendranagar Setu એપ્લીકેશન એન્ડ્રોઇડ+એપલના મોબાઇલ-ટેબ્લેટ વાપરતા કોઇપણ વ્યક્તિ ગુગલ પ્લેસ્ટોર/એપ સ્ટોરમાંથી બિલકુલ મફત ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી શકશે. આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી દરેક યુઝરે પોતાનું નામ, જન્મતારીખ, મોબાઇલ નંબર અને સરનામાની વિગતો ભરી રજીસ્ટ્રેશન કરાવવાથી દરેક યુઝર સમાજમાં બનતા કોઇપણ પ્રકારના બનાવો-ગુન્હાઓની માહિતીના ફોટા-વિડીયો-ઓડીયો આ એપની મદદથી પોલીસને મોકલી શકશે. તેઓની ઓળખ બિલકુલ ગુપ્ત રહેશે.તથા આ એપ્લીકેશનની મદદથી લોકો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીશ્રીઓના મોબાઇલ નંબર-ફોન નંબર એક ક્લિક કરીને મેળવી એપ માંથી કોઇપણ અધિકારીને કોલ-મેસેજ પણ કરી શકશે. આ એપ ના ઇમરજન્સી મેનુ માંથી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હોસ્પીટલો, ફાયર સ્ટેશન, બ્લડ બેંક વિગેરે માહીતી પણ એક ક્લિક કરી લોકો મેળવી શકશે. મહિલાઓ-બાળકો-સિનયર સીટીઝન વિગેરે યુઝર્સ માટેની સંકટ સમયે ઉપયોગના ,,સ્લાઇડ ટુ પેનીક,, ઓપ્શન ના ઉપયોગથી અગાઉથી યુઝર ધ્વારા સ્ટોર કરેલા કોઇપણ બે નંબર ઉપર તાત્કાલીક મેસેજ પહોંચી જશે અને જો ફોનમાં જી.પી.એસ. લોકેશન ચાલુ હશે તો જી.પી.એસ. આધારે લાસ્ટ લોકેશન પોલીસને પણ મળી જશે.આ એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ કરવા નાગરીકોને અપીલ કરવામા આવે છે.તથા આ એપ ને વધુ લોકાભિમુખ બનાવવા માટે નાગરીકોના આવશ્યક સુચનો-મંતવ્યો પણ આવકાર્ય છે.
|