હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સુરેન્દ્રનગર જિલ્લો સાફલ્યગાથા

        સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્રારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ અને પ્રજા વચ્ચે મિત્રતાનો સેતુ રચવાના પ્રયાસ રૂપે ભવ્ય લોકડાયરાનું અનેરૂ આયોજન સુરેન્દ્રનગર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી લોક ડાયરાના ભવ્ય આયોજન નિમીતે તમામ જાહેર જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવેલ. આ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાનભાઇ ગઢવી, મિતલબેન ગઢવી, માયાભાઇ આહિર, ભરતદાન ગઢવી, હરેશદાન સુરૂ વિગેરે નામી અનામી કલાકારોને બોલાવવામાં આવેલ હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરશ્રી, રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી ડી.આર.પટેલ સાહેબ, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા શ્રી આર.વી.અસારી સાહેબ તેમજ જીલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, તથા અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ હાજર રહેલ હતા. તેમજ આ પ્રસંગે સુરેન્દ્રનગર જીલ્લાના પદાધિકારીશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી, સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલીકા પ્રમુખશ્રી વિપીનભાઇ ટોળીયા વિગેરે નાઓ પણ હાજર રહેલ હતા. આ ભવ્ય લોકડાયરામાં જાહેર જનતા પણ બહોળી સંખ્યામાં હાજર રહેલ અને લાભ લીધેલ.

                      

 
     
 
     
 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 05-12-2014