હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સુરેન્દ્રનગર જિલ્લો સાફલ્યગાથા

 

                                    સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત મહિલા સ્વરક્ષણ અને ફાયરીંગ પોઇન્ટ ૨ X ૨ ના સેમિનારનુ આયોજન ધોળી ધજા ડેમ સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવેલ.આ સેમિનારમાં લખતરની સ્કુલોની વિદ્યાર્થીનીઓને મહિલા સ્વરક્ષણ અને પોઇન્ટ ૨ X ૨ રાયફલના ફાયરીંગની પ્રેકટીસ કરાવવામાં આવેલ.આ સેમિનારમાં આશરે ૧૩૫ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ.આ સેમિનારમાં માન.ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી નાઓ તથા શ્રી પી.એન.મોમાયા ના.પો.અધી.પો.હેડ કવાર્ટર સુરેન્દ્રનગર તેમજ સી.પી.આઇ.શ્રી એમ.જે.ગોહિલ અને રીઝર્વ પો.સબ ઇન્સ.શ્રી જી.સી.રાઠવા તેમજ પો.સબ ઇન્સ.શ્રી એસ.વી.સુસલાદે તેમજ મહિલા સંગઠનના આગેવાનો તેમજ આર્મર સ્ટાફ સાથે હાજર રહી યોગ્ય માર્ગદર્શન આપેલ.

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 01-10-2014