હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સુરેન્દ્રનગર જિલ્લો સાફલ્યગાથા

                       

            સુરક્ષાસેતુ અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા ડી.ટી.સી પોલીસ હેડકવાર્ટર સુરેન્દ્રનગર ખાતે મહિલા સશકિતકરણ પખવાડીયા નિમીતે મહિલા બુટલેગરોના પુન:વર્સન અંગેના સેમિનારનું આયોજન કરવામા આવેલ ઉપરોકત કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જીલ્લાની આશરે ૬૦ જેટલી મહિલા બુટલેગર બહેનો હાજર રહેલ. આ સેમિનાર માં વઢવાણના ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી નાઓ તેમજ શ્રી એ.કે.વાનાણી ના.પો.અધિ.સુરેન્દ્રનગર તેમજ શ્રી પી.એન.મોમાયા ના.પો.અધિ.મુખ્ય મથક નાઓએ હાજર રહી મહિલા બુટલેગર બહેનોને પોતાનો આ વ્યવસાય છોડી સમાજના પ્રવાહમાં જોડાઇ જવા બહેનોને સમજાવવામાં આવેલ.અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી પોતાનુ જીવન તેમજ પોતાના સંતાનોનુ જીવન, સારૂ શિક્ષણ આપી તેઓનુ ભવિષ્ય ઉજ્જવળ બને  તેવી આશા રાખેલ.ઉપરોકત કાર્યક્રમ અન્વયે મહિલા બુટલેગર બહેનોને સિલાઇ મશીન, શાકભાજી માટેની લારી જેવા સાધનો આપી પ્રોત્સાહિત કરેલ.

 

 
 
 
 
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 08-09-2014