હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સુરેન્‍દ્રનગર જિલ્‍લો-સાફલ્‍યગાથા

તાજેતરમાં દિવાળી વેકેશનના કારણે આમ પ્રજા વકેશન ગાળવા સગા વહાલામાં તેમજ હરવા ફરવા માટે મકાનોને બંધ કરી તાળા મારી જતા હોય છે, અને શીયાળાની ઠંડીમાં લાભ લેવા છેલ્લા થોડા સમયથી સુરેન્દ્રનગર જીલ્લામાં તાળા મારેલ બંધ મકાનોને લક્ષ્ય બનાવી રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓ કરતી ગેંગ સક્રિય થયેલ હોય, જેથી આવી ચોરીઓ અટકાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાશ્રી  નાઓની સુચનાથી પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એલ.સી.બી.તથા સ્ટાફ અને અંગત બાતમીદારો દ્વારા જીલ્‍લામાં અલગ અલગ જગ્‍યાએથી માહીતી મેળવી આવી ચોરીઓ કરતી ગેંગને પકડવાના પ્રયત્નો શરૂ કરેલ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ થાનગઢ વીસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મેળવેલ બાતમીના તરણેતર ગામ પાસે સરા થી થાનગઢ જતા રસ્તે વોચ ગોઠવવામાં આવેલ દરમ્યાન બે મોટર સાયકલ ઉપર કુલ પાંચ ઈસમો (૧) ધીરૂ કેસા દેવીપુજક રહે.ચુંપણી, તા.હળવદ (૨) બાબુ કેસા દેવીપુજક રહે.ચુંપણી, તા.હળવદ, (૩) લાખા જેરામ દેવીપુજક, રહે.રાજકોટ, (૪) લાલા રવજી દેવીપુજક, રહે.નાવા, તા.ચોટીલા (૫) મનુ રવજી દેવીપુજક, રહે.નાવા, તા.ચોટીલા વાળા આવતા તેઓને રોકી તપાસતા આ ઇસમો પાસેથી, દેશી હાથ બનાવટનો તમંચો, કાર્ટીસ-૨, તથા છરી તેમજ ચોરી કરવાના સાધનો ટોર્ચ, ડીસમીસ,  ગણેશીયો, કોસ, વીગેરે સાધનો તથા એક મોબાઇલ તથા રોકડ રૂા.૬૬૦૦/- મળી કુલ રૂ.૭૨૪૫૦/- નો મુદામાલ મળી આવેલ છે. આ ઇસમોની પુછપરછ કરતા, મજકુર ઇસમો પાસેથી કબજે કરેલ તમંચો તથા કારટીસ પાંચેક મહીના પહેલા ચોટીલા પોલીસ સ્ટેશન સામે આવેલ ગલીમાંથી બંધ મકાનમાં ચોરી કરવા ગયેલ ત્યાં સોના ચાંદીના દાગીના સાથે ચોરી કરેલ તે ઘરમાંથી મળી આવેલ છે. તથા મજકુર પાસેથી કબજે કરેલ મોબાઇલ પંદરેક દિવસ પહેલા થાનગઢ મેઇન બજારની એક ગલીમાં મકાનમાં ચોરી કરવા ગયેલ જયાં સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપીયા સાથે મોબાઇલની ચોરી કરેલાની પણ કબુલાત કરેલ છે. આ બન્ને ચોરીઓ ઉપરાંત મજકુર ઇસમોએ થાનગઢ, ચોટીલા, સુરેન્દ્રનગર ખાતે રાત્રીના સમયે કુલ-૭ મોટી ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે. આમ મજકુર ઇસમો રીઢા ચોર હોય અને તમંચો છરી જેવા ઘાતક હથીયારો સાથે રાત્રીના અસુરા સમયે ઘાડ પાડવાની તૈયાર સાથે મળી આવેલ હોય આ પાંચેય ઇસમો વીરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. મજકુર આરોપીઓની વધુ પુછપરછમાં હજુ બીજી અન્ય ચોરીઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા છે. તેમજ આ કામનો મુખ્ય આરોપી ધીરૂ કેસા દેવીપુજક અગાઉ પણ ઘણી બધી ચોરીઓમાં પકડાયેલ છે. આ રીતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવેલ છે.

 

 

 

ધીરૂ કેસા દેવીપુજક

મનુ રવજી દેવીપુજક

બાબુ કેસા દેવીપુજક

લાલા રવજી દેવીપુજક

લાખા જેરામ દેવીપુજક

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 02-12-2013