હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

સુરેન્દ્રનગર જિલ્લો સાફલ્યગાથા

                       

                સુરેન્દ્રનગર જીલ્લામાં સૌ પ્રથમ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે નવ માસની બેઝીક તાલીમ સફળતા પુર્વક પુર્ણ કરેલ પોલીસ કર્મચારીઓની દિક્ષાંત પરેડ યોજવામાં આવેલ. સુરેન્દ્રનગર જીલ્લા ટ્રેનીંગ સેન્ટર ખાતે S.R.P ગૃપ-૧૭, ચેલા જામનગરના કુલ-૧૫૦ જેટલા લોકરક્ષકોને સુરેન્દ્રનગર ટ્રેનીંગ સેન્ટર ખાતે તાલીમ માટે ફાળવવામાં આવેલ. તા.૧૬-૧૨-૨૦૧૩ ના રોજ પાયાની તાલીમમાં હાજર થયેલ. તે પૈકી ૫૦ લોકરક્ષકોએ તાલીમ પુર્ણ કરેલ.

 નવ માસની તાલીમ દરમ્યાન વિશિષ્ટ યોગદાન આપીને લો ફેકલ્ટી, આઉટડોર ફેકલ્ટી, મસ્કેટ્રી, ગેમ્સમાં પ્રથમ સ્થાન હાંસલ કરનાર પુરસ્કાર મેળવનાર લોકરક્ષકોને સાબાશી પાઠવી ભવિષ્યમાં વધુ પ્રગતીના સોપનો સર કરે તેવી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડાશ્રી આર.વી.અસારી સાહેબનાઓએ શુભકામનાઓ પાઠવેલ.

 

 

                                                         

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 15-10-2014