હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સુરેન્‍દ્રનગર જિલ્‍લો-સાફલ્‍યગાથા

                સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વેલફેર અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર સુરેન્દ્રનગર ખાતે ગુજરાત પોલીસ કેન્ટીનનો શુભારંભ શ્રીમતી વસુબેન ત્રિવેદી રાજય કક્ષાના માનનીય મંત્રીશ્રી (ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મહિલા અને કલ્યાણ) તથા શ્રી જયંતિભાઇ કવાડીયા રાજય કક્ષાના માનનીય મંત્રીશ્રી (પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ) નાઓના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવેલ.તેમજ પોલીસ કેન્ટીનના શુભારંભ પ્રસંગે ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી,ધારાસભ્યશ્રી પુનમભાઇ મકવાણા,સાંસદ સભ્યશ્રી શંકરભાઇ વેગડ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી બચુભાઇ પટેલ,સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા પ્રમુખશ્રી વિપીનભાઇ ટોળીયા તેમજ જીલ્લા પોલીસ વડાશ્રી ડી.એન.પટેલ સાહેબ તથા જીલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.પોલીસ કેન્ટીનના શુભારંભ પ્રસંગ બાબતે પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 06-03-2014