વિજાણું/ઈલેકટ્રોનિક સ્વરૂપમાં વિવિધ યોજનાઓની ઉપલબ્ધ માહિતી
જિલ્લા પોલીસ દ્વારા www.spsurendranagar.gujarat.gov.in વેબસાઇટ કાર્યરત છે. જેના પર જિલ્લા પોલીસને લગત માહિતી ઉપલબ્ધ છે અને સમયાંતરે અપડેટ કરવામાં આવે છે.