વિકાસ નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેર તંત્ર માટે તમામ
યોજનાઓ સુચિત ખર્ચા અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતોઃ
પોલીસ તંત્ર દ્વારા માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી કરવામાં આવે છે. મથાળામાં જણાવ્યા મુજબનાં કાર્ય માટે સરકારશ્રી દ્વારા પોલીસ તંત્રને કોઈ અંદાજપત્રીય અનુદાન ફાળવવામાં આવતુ નથી. પરંતુ પોલીસ દળનાં તમામ અધિકારી અને કર્મચારીનાં પગાર ભથ્થા અને વહિવટી ખર્ચાઓ માટે અનુદાન ફાળવવામાં આવે છે. જે નીચે મુજબ છે.
સને-૨૦૦૮-૨૦૦૯ નું અંદાજીત બજેટ રૂા.૧૮,૦૩,૧૮,૦૦૦/- છે.
સને-૨૦૦૯-૨૦૧૦ નું અંદાજીત બજેટ રૂા.૨૦,૭૫,૫૨,૦૦૦/- છે.
સને-૨૦૧૦-૨૦૧૧ નું અંદાજીત બજેટ રૂા.૨૮,૦૩,૭૨,૦૦૦/- છે.
સને-૨૦૧૧-૨૦૧૨ નું અંદાજીત બજેટ રૂા.૩૨,૯૯,૨૪,૦૦૦/- છે.
સને-૨૦૧૨-૨૦૧૩ નું અંદાજીત બજેટ રૂા.૩૮,૧૪,૬૦,૦૦૦/- છે.
સને-૨૦૧૩-૨૦૧૪ નું અંદાજીત બજેટ રૂા.૪૦,૯૪,૫૬,૦૦૦/- છે.
|
સને-૨૦૧૪-૨૦૧૫ નું અંદાજીત બજેટ રૂા.૪૫,૨૬,૪૭,૦૦૦/- છે.
સને-૨૦૧૫-૨૦૧૬ નું અંદાજીત બજેટ રૂા.૫૦,૪૩,૧૯,૦૦૦/- છે.
સને-૨૦૧૬-૨૦૧૭ નું અંદાજીત બજેટ રૂા.૫૩,૨૪,૯૫,૦૦૦/- છે.
સને-૨૦૧૭-૨૦૧૮ નું અંદાજીત બજેટ રૂા.૬૩,૯૫,૪૨,૦૦૦/- છે.
સને-૨૦૧૮-૨૦૧૯ નું અંદાજીત બજેટ રૂા.૬૭,૮૮,૨૬,૦૦૦/- છે.
સને-૨૦૧૯-૨૦૨૦ નું અંદાજીત બજેટ રૂા.૮૪,૮૩,૭૭,૦૦૦/- છે.
સને-૨૦૨૦-૨૦૨૧ નું અંદાજીત બજેટ રૂા.૭૯,૫૩,૧૩,૦૦૦/- છે.
સને-૨૦૨૧-૨૦૨૨ નું અંદાજીત બજેટ રૂા.૯૪,૯૭,૫૬,૦૦૦/- છે.
સને-૨૦૨૨-૨૦૨૩ નું અંદાજીત બજેટ રૂા.૧,૦૦,૦૦,૦૦,૯૨૫/- છે.
સને-૨૦૨૩-૨૦૨૪ નું અંદાજીત બજેટ રૂા.૧,૧૮,૪૮,૧૯,૦૦૦/- છે.
સને-૨૦૨૪-૨૦૨૫ નું અંદાજીત બજેટ રૂા.૧,૩૦,૭૪,૩૪,૫૮૪/- છે.
|