પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર
http://www.spsurendranagar.gujarat.gov.in

કર્મચારી/અધિકારીઓનાં પગારભથ્થાંની વિગતો

7/1/2025 6:15:22 PM

પ્રકરણ-૧૧ (નિયમ સંગ્રહ-૧૦)

વિનિયમોમાં જોગવાઇ કર્યા મુજબ મહેનતાણાની પધ્ધતિ સહિત દરેક અધિકારીઓને અને કર્મચારીઓને મળતુ માસિક મહેનતાણું

 

પોલીસ અધિકારીઓ/કર્મચારીઓનું પગાર ધોરણ

હોદો

જુનું પગાર ધોરણ

નવું પગાર ધોરણ

નાયબ પોલીસ મહાનિરીક્ષક

૧૫૬૦૦-૩૯૧૦૦

લેવલ-૧૩એ, ૧૩૧૧૦૦-૨૧૬૬૦૦

નાયબ પોલીસ અધિક્ષક

૧૫૬૦૦-૩૯૧૦૦

લેવલ-૧૦, ૫૬૧૦૦-૧૭૭૫૦૦

પોલીસ ઇન્સ્પેકટર

૯૩૦૦-૩૪૮૦૦

લેવલ-૮, ૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦

પોલીસ સબ ઇન્સ્પેકટર

૯૩૦૦-૩૪૮૦૦

લેવલ-૭, ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦

પોલીસ સબ ઇન્સ્પેકટર

૩૮,૦૯૦-ફીક્સ

૪૯,૬૦૦-ફીક્સ

વાયરલેશ પોલીસ સબ ઇન્સ્પેકટર

૩૮,૦૯૦-ફીક્સ

૪૯,૬૦૦-ફીક્સ

આસી.પોલીસ સબ ઇન્સ્પેકટર

૫૨૦૦-૨૦૨૦૦

લેવલ-૪, ૨૫,૫૦૦-૮૧,૧૦૦

પોલીસ હેડ કોન્સ્ટેબલ

૫૨૦૦-૨૦૨૦૦

લેવલ-૩, ૨૧,૭૦૦-૬૯,૧૦૦

પોલીસ કોન્સ્ટેબલ

૫૨૦૦-૨૦૨૦૦

લેવલ-૧, ૧૮,૦૦૦-૫૬,૯૦૦

પોલીસ સહાયક

૧૯,૯૫૦-ફીક્સ

૨૬,૦૦૦-ફીક્સ

 

 

સીવીલીયન સ્ટાફનાઓનું પગાર ધોરણ

કચેરી અધિક્ષક

૯૩૦૦-૩૪૮૦૦

લેવલ-૭, ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦

અંગત મદદનીશ

૯૩૦૦-૩૪૮૦૦

લેવલ-૭, ૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦

હેડ ક્લાર્ક

૯૩૦૦-૩૪૮૦૦

લેવલ-૬, ૩૫,૪૦૦-૧,૧૨,૪૦૦

સીનીયર ક્લાર્ક

૫૨૦૦-૨૦૨૦૦

લેવલ-૪, ૨૫,૫૦૦-૮૧,૧૦૦

જુનીયર ક્લાર્ક

૫૨૦૦-૨૦૨૦૦

લેવલ-૨, ૧૯,૯૦૦-૬૩,૨૦૦

સહાયક જુનીયર ક્લાર્ક

૧૯,૯૫૦-ફીક્સ

૨૬,૦૦૦-ફીક્સ

પટાવાળા

૪૪૪૦-૭૪૪૦

IS-૧, ૧૪,૮૦૦-૪૭,૧૦૦

સફાઇ કામદાર

૪૪૪૦-૭૪૪૦

IS-૧, ૧૪,૮૦૦-૪૭,૧૦૦

સફાઇ કામદાર (ઉચ્ચતર પગાર ધોરણ)

૪૪૪૦-૭૪૪૦

IS-૩, ૧૫,૭૦૦-૫૦,૦૦૦

સફાઇ કામદાર

૧૬,૨૨૪-ફીક્સ

૨૧,૧૦૦-ફીક્સ

 

ઉપરોક્ત પગાર ધોરણ મુજબ સરકારશ્રી ધ્વારા વખતો વખત નિયત કરવામાં આવતાં ભથ્થા સાથે પગાર ચુકવવામાં આવે છે.