પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર
http://www.spsurendranagar.gujarat.gov.in

વિભાગના નિયંત્રણ હેઠળ રાખવામાં આવતા દસ્તાવેજો

7/1/2025 5:49:57 PM

નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોનાં વર્ગોનું પત્રક - 

જિલ્લાના જુદા જુદા પો.સ્ટે.માં ક્રાઈમ સંબંધીત રેકર્ડ જાળવવામાં આવે છે. જે પૈકી નિચેમુજબના દસ્તાવેજ નિયત ફી ભરી લોકોને મળી શકે છે. 

ક્રમ

દસ્તાવેજની
કક્ષા

દસ્તાવેજનું
નામ

દસ્તાવેજ મેળવવાની
પઘ્ધતી

કોના નિયંત્રણમાં
રહે છે.

1

ક્રાઈમ સંબંધીત

એફ.આઈ.આર.

અરજી કરીને

થાણા અમલદાર

ક્રાઈમ સંબંધીત

પંચનામા

અરજી કરીને

થાણા અમલદાર