પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર
http://www.spsurendranagar.gujarat.gov.in

સાફલ્યગાથા

6/7/2025 5:24:20 PM

સુરેન્દ્રનગર જિલ્લો સાફલ્યગાથા

 

                સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રતનપર શાળા નંબર-૧ માં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્રારા વાંચનાલય અને યુવા-પ્રવૃતિ કેન્દ્ર ક્રાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં રમત ગમત ના સાધનો જેવા કે ચેસ, કેરેમ તથા વાંચન માટે પુસ્તકો આપવામાં આવેલ. આ ક્રાર્યક્રમમાં વિ.પો.અધિ. શ્રી એ.કે.વાનાણી સુરેન્દ્રનગર નાઓ તથા શ્રી જી.કે. સાંણજા પોલીસ સબ ઇન્સ્પેકટર જોરાવરનગર નાઓ હાજર રહેલ હતા. તેમજ રતનપર શાળા નંબર-૧ ના શિક્ષકગણ તથા શાળાના બાળકોએ હાજર રહી કાર્યક્રમની મજા માણી હતી.